વડોદરા શહેર નજીકથી પસાર થતી જાંબુઆ નદીમાં પણ પૂર આવ્યું છે અને જાંબુઆ નદી ભયજનક સપાટીએ પહોંચી ગઇ છે. નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ઘુસી ગયા છે
જાંબુઆ નદી ભયજનક સપાટીએ પહોંચી
સતત પડી રહેલા ભારે વરસાદના કારણે જાંબુઆ નદીમાં પણ પૂર આવ્યું છે. વડોદરા પાસેથી પસાર થઇ રહેલી જાંબુઆ નદી ભયજનક સપાટીએ પહોંચી જતાં નદીનું રૌદ્ર સ્વરુપ જોવા મળ્યું છે.













