વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયું છે. આજવા સરોવરમાંથી વિશ્વામિત્રીમાં પાણી છોડાયું છે. ઉપરવાસમાં વરસાદને પગલે મનપા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. સરોવરનું જળ સ્તર મેન્ટેન કરવા પાણી છોડ્યું છે. હાલ આજવા સરોવરની જળસપાટી 211.49 ફૂટે છે. જળસપાટી 211 ફૂટે આવતા પાણી બંધ કરાશે. હાલ વિશ્વામિત્રી નદીની જળસપાટી 14 ફૂટ છે.
વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયું













