મોરબીના માળીયા મીયાણામાં બોગસ ખાતેદાર ખેડૂત કેસમાં CID દ્વારા સરવડ ગામના તત્કાલિન તલાટીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેના 31 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. આ કેસમાં સાગર ફૂલતરિયાની સંડોવણી પણ સામે આવતા CIDએ તેની ધરપકડ કરી છે. તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરાવામાં આવી હતી. જેથી કોર્ટે આગામી પાંચમી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.
સાગર ફુલતરીયાની CIDએ કરી ધરપકડ













