ગુજરાતમાં દારૂબંધી છે પણ તેનો અમલ માત્ર કાગળ પર થઈ રહ્યો છે. પોલીસ ગુજરાત બહારથી આવતા દારૂના જથ્થાને પકડી હોય તેવા અનેક અહેવાલ પ્રકાશમાં આવે છે પણ રાજ્યમાં થતાં વેચાણ પણ જાણે કોઈ અમલ જ થતો ના હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યાં છે. મોરબીમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વિશીપરા પોલીસ ચોકીની સામે દારૂબંધીના ધજાગરા ઉડતા દેખાઈ રહ્યાં છે.
વિશીપરા પોલીસ ચોકીની સામે દારૂબંધી ધજાગરા













