શિક્ષકની ઘટ લઈને ઠેર-ઠેર વિરોધનો વંટોળ, રાજ્યમાં શિક્ષકોની ઘટને લઈને વારંવાર લોકો દ્વારા વિરોધની સાથે સાથે શિક્ષકોની ભરતી કરવા બાબતે માંગણીઓ કરવામાં આવી છે પરંતુ સરકારનાં પેટનું પાણી પણ હલતું નથી ત્યારે કચ્છ જિલ્લામાં મુન્દ્રાના હટડી ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તેમજ વાલીઓએ સાથે મળીને બેનર અને સુત્રોચ્ચાર સાથે વિરોધ કરી રહ્યા છે.
પ્રા.શાળામાં શિક્ષકોની ભરતી ન કરતાં વિદ્યાર્થીઓનું બગડી રહ્યું છે ભવિષ્ય













