નડિયાદમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. નડિઆદમાં પ્રગતીનગરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના 133 કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર 900 જેટલા મકાનોના પ્રોજેક્ટનુ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. નડિયાદમાં સ્વચ્છતા બાબતે મુખ્યમંત્રીએ ટકોર કરી છે.
નડિયાદમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ













