ગુજરાત એસટી નિગમે લોકોની સુવાધામાં વધારો કરવા નડિયાદ ડેપો સંચાલિત 4 રૂટ પર નવીન બસોની ફાળવણી કરી છે. આ કમાગીરીથી હજારો મુસાફરોની સુવિધામાં વધારો થશે. આ ઝાલોદ-ઉના (અપ અને ડાઉન) એમ બે બસો, નડિયાદ-રાધનપુર અને નડિયાદ-મોરબી રૂટ પર દોડશે.
નડિયાદ ડેપો સંચાલિત 4 રૂટ પર નવીન બસોની ફાળવણી













