ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં એક હૃદયને કંપાવી દે તેવી ઘટના બની હતી, જ્યાં પરપ્રાંતિય પરિવારના બે સગા ભાઈઓ વેરા તળાવમાં ડૂબી ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતક બાળકોની ઓળખ 9 વર્ષીય મયંકસિંહ અને 6 વર્ષીય હરેનસિંહ નિલુસિંહ બાથમ તરીકે થઈ હતી.
તળાવ પાસેથી બાળકોના ચપ્પલ અને બેટ મળતા શંકા ગઈ













