22 જૂને કચ્છમાં 118 ગ્રામપંચાયતોમાં સામાન્ય અને 11 ગ્રામપંચાયતમાં પેટા ચૂંટણી મળી ૧૨૯ ગ્રામપંચાયતમાં ચૂંટણીને લઇને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.