પંચમહાલના કાલોલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. સસ્તા અનાજની દુકાનમાં જથ્થાનું વિતરણ કરાયું હતું જેમાં ચણાના જથ્થામાં જીવાત નીકળી છે. મધ્યાહન ભોજનનો જથ્થો ખરાબ હાલતમાં જોવા મળ્યો છે. આ બાબતે સંચાલકોએ રજૂઆત કરતા જથ્થો પરત મંગાવ્યો છે. એક મહિનાનો જથ્થો એડવાન્સ અપાયો હોવાનો ખુલાસો થયો છે.
ચણાના જથ્થામાં જીવાત નીકળી













