મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારમાં સ્થાન મળ્યું છે. તેમને મંત્રી તરીકે શપથ લેવાનો ફોન આવી ગયો છે.
તેઓ સંઘના કાર્યકર પણ હતા.
સ્થાનિક સ્તરે કાનાભાઇ તરીકે ઓળખાતા કાંતિ અમૃતિયાનો જન્મ 8 માર્ચ 1962ના રોજ થયો હતો. મોરબી પુલ દૂર્ઘટના વખતે તેમણે બાળપણમાં સ્વૈચ્છીક કાર્યકર તરીકે કામ કર્યું હતું અને ત્યારબાદ યુવાનીમાં એબીવીપી સાથે જોડાયા હતા. તેઓ સંઘના કાર્યકર પણ હતા.













