ગાંધીનગરમાં નવા મંત્રીમંડળના શપથ સમારોહની તૈયારીઓ શરુ થઇ ગઇ છે. આવતીકાલે મહાત્મા મંદિરમાં શપથવિધિ યોજાશે. આજે શપથ સમારોહની તૈયારીની મંત્રીઓ અને અધિકારીઓએ સમિક્ષા કરી હતી
કેટલાક મંત્રીઓને પ્રમોશન મળી શકે
નવા મંત્રીમંડળમાં કેટલાક મંત્રીઓને પ્રમોશન મળી શકે છે તો રાજ્યકક્ષાના મંત્રીઓને કેબિનેટનો દરજ્જો મળી શકે છે. કેટલાક મંત્રીઓને પણ સ્વતંત્ર પ્રભાર મળી શકે છે.













