રાજકોટ AIIMSની ભરતીમાં મોટા કૌભાંડની આશંકા કરવામાં આવી રહી છે. AIIMS ના પૂર્વ ડિરેક્ટર ડૉ. CDS કટોચનું કારસ્તાન સામે આવ્યું છે. ડૉ. કટોચ ઉપર ભ્રષ્ટ નીતિરીતિ અપનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોતાના જ દિવ્યાંગ પુત્રને મેડિકલ ફિટ બતાવી AIIMSમાં ક્લાસ 2 અધિકારી બનાવી દીધો છે. ડૉ. કટોચના પુત્ર ભાવેશ કટોચના બન્ને આંખમાં તકલીફ છે.
રાજકોટ AIIMSની ભરતીમાં મોટા કૌભાંડની આશંકા













