રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના ભરચક વિસ્તારમાં અને બજરંગ પોલીસ ચોકીની બિલકુલ સામે જ હવા ભરવાના રૂપિયા બાબતે મારામારીની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ત્રણ લોકો જાહેરમાં મારામારી કરતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.
3 લોકોએ જાહેરમાં કરી મારામારી













