રાજ્યમાં ઠેર-ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ થઇ રહ્યો છે. તેવામાં રાજકોટમાં MLAએ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યું છે. પશ્ચિમના MLA ડો.દર્શિતા શાહે સ્માર્ટ મીટર પોતાના ઘરે લગાવ્યું છે. ધારાસભ્યએ PGVCLમાં સામેથી અરજી કરી સ્માર્ટ મીટર લગાવ્યું છે. પીજીવીસીએલના અધિકારો સ્માર્ટ મીટર માટે ધારાસભ્યના ઘરે પહોંચ્યા હતા.
રાજકોટમાં MLAએ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યું













