રાજકોટ અને ભાવનગરને જોડતા આટકોટ-બસ સ્ટેશન પર ઠેર ઠેર મસમોટા ખાડા જેના કારણે વાહનચાલકો માટે આ માર્ગ અત્યંત જોખમી બન્યો છે. અકસ્માતનો ભય વધી રહ્યો છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા તંત્રને તાત્કાલિક આ રોડનું સમારકામ કરવા માટે માંગ કરવામાં આવી છે.
આટકોટ-બસ સ્ટેશન પર ઠેર ઠેર મસમોટા ખાડા













