રાજકોટ શહેરમાં વેપારી પરિવારની 6 વર્ષની પુત્રી અને તેની 44 વર્ષની ફઇના ગુમ થયા બાદ ઈન્દોરથી મળી આવ્યા છે. આ મામલે પ્રદ્યુમનનગર પોલીસે અજાણ્યા શખ્સો સામે અપહરણનો ગુનો નોંધ્યો હતો. ફઇ ભત્રીજીને રાજકોટથી લઈ જઈ કચ્છ, મહેસાણા અને ઇન્દોરમાં હોટલમાં રાખવામાં આવ્યા હતા. જોકે આ અપહરણકારોનો હેતુ શું હતો તે બહાર આવ્યો નથી.
ફઇ ભત્રીજી ગુમ થવાનો મુદ્દો













