રાજકોટ AIIMS તરફથી સૌરાષ્ટ્રના લોકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. આગામી ત્રણ મહિનાની અંદર AIIMS રાજકોટ ખાતે ન્યૂરોસર્જન એટલે કે મગજ અને કરોડરજ્જુના સર્જનની સેવા ઉપલબ્ધ્ધ થશે. આ સેવાના કારણે સરાષ્ટ્રભરના દર્દીઓને મોટી રાહત મળશે.
સૌરાષ્ટ્રના લોકોએ અમદાવાદ જવું પડતું હતું













