રાજકોટમાં અસમાજિકતત્વો પર પોલીસ લગામ લગાવવા પ્રયાસ કરી રહી છે. નાગરિકો પણ હવે અસમાજિકતત્વોને પાછળ પાડી દે તેવા કાંડ કરવા લાગ્યા છે. રાજકોટના રૈયા ચોકડી ખાતે ભર બજારે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યો. રૈયા ચોકડી ખાતે એક મહિલા અને પુરુષ વચ્ચે મારામારીનો ડ્રામા જોવા મળ્યો. આ ઘટના દરમિયાન ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું. રૈયાના બજારમાં મહિલા અને પુરુષના મારામારીનો હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો વાયરલ થયો છે.
રૈયાના બજારમાં હાઈવોલ્ટેજ ડ્રામા













