રાજકોટના પ્રખ્યાત અને સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા લોકમેળાને હવે એક નવું અને અનોખું નામ મળ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો પાસેથી મંગાવવામાં આવેલા અભિપ્રાય અને સૂચનોને આધારે લોકમેળાનું નામ "શૌર્યનો સિંદૂર લોકમેળો" રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી પરંપરાગત મેળાને એક નવી ઓળખ અને સન્માન મળ્યું છે.
10 નામોમાંથી એકની પસંદગી













