રાજકોટ શહેરના હોસ્પિટલ ચોકમાં ટ્રાફિક પોલીસ દ્વારા મહિલાનું વાહન ડિટેઇન કરતા મહિલા વિફરી હતી. મહિલાએ પોલીસ પર આક્ષેપ કર્યો કે પોલીસ ખોટી રીતે હેરાન કરે છે. આ મહિલાનો પોલીસ સાથે માથાકૂટનો વીડિયો વાયરલ થયો છે.
વાહન ડિટેઇન કરવા બાબતે મહિલાની પોલીસ સાથે બબાલ













