રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. 10 ઓગસ્ટના સમરસ હોસ્ટેલના મેદાનમાં ક્રિકેટ રમ્યા બાદ યુવક અચાનક ઢળી પડ્યો હતો. પડતા જૂનાગઢ જિલ્લાના વતની સાત્વિક રામસિંહ સોલંકી (ઉં.વ.22)નું મોત નીપજ્યું છે. આ યુવક થોડા સમયથી રાજકોટમાં રહીને સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો હતો.
જકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત













