રાજકોટ જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી છે. જેલમાં બંધ કેદી ભાઈઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી છે. જેલમાં રાખડી બાંધી રહેલી બહેનો અને ભાઈઓ વચ્ચે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા છે. વિવિધ આરોપ હેઠળ જેલમાં બંધ ભાઈઓને બહેનોએ રાખડી બાંધી જલ્દી મુક્ત થવાની આશા વ્યક્ત કરી છે.
રાજકોટ જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી













