ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિરથી પ્રસ્થાન કરીને શાહપુર પહોંચી હતી. જ્યાં કોમી એકતાનો સંદેશ અપાયો હતો. શાહપુરમાં ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. આ વર્ષે પણ ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. શાહપુરમાં મુસ્લિમ અગ્રણીઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રથયાત્રામાં શાંતિના પ્રતિક સફેદ કબૂતર ઉડાવ્યા













