સુરતના મહુવા તાલુકામાં કરચેલીયા ગામની આદિવાસી સમાજની સગીર દીકરીની છેડતી બાબતે લોકોમાં રોષ ફેલાયો હતો. દુકાનદાર કિશન મારવાડી નામના વ્યક્તીએ સગીરાની છેડતી કરી હતી. આ ઘટનાને લઈને આદિવાસી સમાજમાં ઘેરાં પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. આ બાબતે આદિવાસી આગેવાનો અને નેતાઓ સામસામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા. આદિવાસી સમાજના ભોગ બનનારના પરિવારની વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ મુલાકાત લીધી હતી.

Rajkot News: GUJCTOCના ફરાર થયેલા બે આરોપી ઝડપાયા, બંને સામે 38 ગુના દાખલ થઈ ચૂક્યા છે












