સુરતમાં અલથાણ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અલથાણ સુરતનું પ્રથમ પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મેડિકલ સ્ટોર્સ રેડ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન ‘હું ગુજરાત પોલીસની ટીમોને અભિનંદન આપું છું’.
7500 મેડિકલ સ્ટોર્સ પર રેડ કરાઇ













