સુરતના સચિન GIDC વિસ્તારમાં શાળાએથી 14 વર્ષીય વિદ્યાર્થી ગુમ થયો હતો. વિદ્યાર્થીનો મૃતદેહ તળાવમાંથી તરતી હાલતમાં મળ્યો છે. મૃતક વિદ્યાર્થીના પિતાના ગંભીર આક્ષેપ કર્યા છે. પિતાએ આક્ષેપ કર્યા કે બે દિવસ પહલા એક વિદ્યાર્થીએ મારી નાખવાની ધમકી આપી હતી. શાળામાં તેમના દીકરાને અન્ય વિદ્યાર્થી દ્વારા મારા મરાયો હોવાના આક્ષેપ કર્યો છે. પુત્રનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
વિદ્યાર્થીનો મૃતદેહ તળાવમાંથી મળ્યો













