સુરતમાં ડુપ્લીકેટ મસાલાનું કૌભાંડ ઝડપાયું છે. ઝોન 2 પોલીસે દરોડા પાડી જથ્થો ઝડપ્યો છે. પ્રખ્યાત કંપનીના નામે વેચાણ કરતા હતા. પોલીસે દરોડા પાડી 4 આરોપીને ઝડપી લીધા છે. પોલીસે કુલ રૂ.24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સુરતમાં ડુપ્લીકેટ મસાલાનું કૌભાંડ ઝડપાયું













