સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પ્રગતિ નગર સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં એક ફેશન ડિઝાઇનર મહિલાને સ્ટ્રીટ ડોગ્સને ખાવાનું ખવડાવવા બદલ માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો અને પશુપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. માર મારનાર મહિલાની ઓળખ 37 વર્ષીય દામિની કીર્તનદાસ તરીકે થઈ છે.
શ્વાનનેે ખવડાવતા ફેશન ડિઝાઇનરને માર માર્યો













