સુરતના અલથાણમાં માતા-પુત્રના મોત મુદ્દે તપાસ કરવામાં આવી છે. પોલીસે માતા પૂજા પટેલ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. FSL અને CCTV ફૂટેજની મદદથી ગુનો નોંધ્યો છે. FSL રિપોર્ટમાં બાળક પાળી કૂદી શકે એમ નથી. CCTVમાં બન્નેના આપઘાત વચ્ચે 13 સેકન્ડનો ફેર આવી રહ્યો છે. આ સમગ્ર મામલે અલથાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અલથાણમાં માતા-પુત્રના મોત મુદ્દે તપાસ













