ગુજરાતમાં રખડતા શ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે. મોટા શહેરોમાં શ્વાનોના ખસીકરણ સામે સવાલો ઉભા થયાં છે. અમદાવાદમાં પેટ ડોગ દ્વારા હુમલો થતાં એક બાળકીનું મોત થયું હતું. ત્યારે સુરતમાં રખડતા શ્વાને મહિલા પર હુમલો કરતાં મહિલાનું મોત નિપજ્યું છે. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. જંગલી શ્વાનોએ હુમલો કરતાં મહિલાનું મોત નિપજ્યું છે.
ઉમરપાડા તાલુકાના જોડવાણ ગામની ઘટના













