સુરતનું એરપોર્ટ ફરી વાર ચર્ચામાં આવ્યું છે. એરપોર્ટના વાહન પાર્કિંગ એરિયા પાસે પશુઓ ફરતા હોવાનો બનાવ સામે આવ્યો છે. વરસાદની સિઝનમાં પાર્કિંગ એરિયામાં ડુક્કર દેખાયા હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ જુલાઈ મહિનામાં પણ ડુક્કર દેખાયા હતાં. આમ એરપોર્ટ પર સુરક્ષાનો અભાવ જોવા મળી રહ્યો છે. યાત્રીઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને નારાજગી જોવા મળી છે.
અગાઉ 16 જુલાઈના રોજ ડુક્કર દેખાયા હતા













