સુરતમાં અકસ્માત કેસના આરોપી રામપાલ યાદવની ધરપકડ કરી. કોંક્રિટ મિક્ષરની અડફેટે બાઈકચાલકનું મોત થયું હતું, પોલીસે કંપનીના સુપરવાઇઝર સામે પણ ગુનો નોંધ્યો હતો. મૃતક યુવક સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક યુવક સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો













