સુરત શહેરમાં રફ્તારના રાક્ષસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જહાંગીપુરામાં પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે બાઇક સવારને મારી ટક્કર હતી. આ અકસ્માતમાં બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે કાર ચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં રફ્તારના રાક્ષસનો કહેર યથાવત













