સુરતના મહિધરપુરામાં યુવકની હત્યાની ઘટના સામે આવી છે. યુવક રાજાની રાહુલ નામના શખ્સે હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ છે. જૂની અદાવતમાં હત્યા કર્યાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. પોલીસને આ ઘટનાની જાણ થતા તાત્કાલિક દોડી આવી હતી. પોલીસે મૃતક યુવકની ઓળખ અને હત્યાનું ચોક્ક જાણવા તપાસ હાથ ધરી છે. પોલીસે સ્થાનિકોની પૂછપરછના આધારે આરોપીને ઝડપી લેવા તે દિશામાં તપાસ હાથ ધરી છે.
સુરતના મહિધરપુરામાં યુવકની હત્યા













