વડોદરામાં ચોમાસાની સિઝનમાં વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક થતાં જ મગર શહેરમાં ઘૂસી જતાં હોય છે. વરસાદની સિઝનમાં શહેરમાં રહેણાંક વિસ્તારોમાં મગર ઘૂસી જતાં હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે વડોદરાના પાદરામાંથી મગરના બચ્ચાં મળતાં તેમને પકડીને સલામત સ્થળે ખસેડી દેવાયા હતાં. મગરના બચ્ચાંનુ સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.
16 બચ્ચાને સુરક્ષિત સ્થળે છોડી દેવાયા













