સુપ્રીમ કોર્ટે વર્ષ 2021 માં ભૂતપૂર્વ લોકસભા સભ્ય મોહન ડેલકરની આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવા બદલ 9 લોકો સામે નોંધાયેલ FIR રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી તેમના પુત્રની અરજી ફગાવી દીધી છે. 8 સપ્ટેમ્બર 2022 ના રોજ બોમ્બે હાઈકોર્ટે કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ ખોડા પટેલ સહિત નવ લોકો સામેનો કેસ રદ કર્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવના પ્રશાસક સહિત 9 લોકો સામે નોંધાયેલ FIR રદ રહેશે.
કોર્ટે છેલ્લી સુનાવણીમાં નિર્ણય અનામત રાખ્યો હતો













