વલસાડના સરીગામમાં કોલેરાના કેસો સામે આવતા આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. ગામમાં પાણીના સેમ્પલો લઈને દવા આપવાની કામગારી કરવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય વિભાગની 6 જેટલી ટીમ કામે લાગી છે. આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી નિયત્રંણ માટે પ્રાત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.
સરીગામમાં કોલેરાના કેસ













