વાપીની પેપર મિલોમાં ITનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગજાનંદ પેપર મિલમાં ITનું સર્ચ ઓપરેશન કરાયું છે. શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલ, એન.આર.અગ્રવાલ પેપર મિલમાં સર્ચ ઓપરેશનમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે.વાપી સહિત મુંબઈ અને પુણેમાં પણ ITનું સર્ચ કરવામાં આવી રહ્યું છે. કંપનીઓ સાથે સંકળાયેલાના ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. વાપીમાં 25થી વધુ સ્થળોએ IT વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે. મુંબઈ, પુણેમાં 10થી 12 જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે.


વાપીની પેપર મિલોમાં ITનું સર્ચ

વાપીની પેપર મિલોમાં આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. વાપીમાં 25થી વધુ સ્થળોએ IT વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે. વાપીની ગજાનંદ પેપર મિલ, શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલ, એન.આર.અગ્રવાલ પેપર મિલમાં દરોડા પાડ્યા છે. વાપી સહિત મુંબઈ અને પૂણેમાં પણ આઈ.ટી નું સર્ચ કરવામાં આવી રહ્યું છે. કંપનીઓ સાથે સંકળાયેલા સ્ક્રેપ ડીલરોને ત્યાં પણ આઈ.ટી ની ટીમની તપાસ કરવામાં આવી રહી છે.

વાપીમાં 25થી વધુ સ્થળોએ IT વિભાગ દ્વારા દરોડા

વાપી સહિત મુંબઈ અને પૂણેમાં પણ આઈ.ટી નું સર્ચ કરવામાં આવી રહ્યું છે. વાપીમાં 25 થી વધુ અને મુંબઈ, પૂણે માં 10 થી 12 જેટલી જગ્યાએ સર્ચ હાથ ધરાયું છે. આઈ.ટી ના સુરત અને વાપી વિંગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.કંપનીઓ સાથે સંકળાયેલા સ્ક્રેપ ડીલરોના ત્યાં પણ આઈ.ટી ની ટીમની તપાસ કરવામાં આવી રહી છે.


  • Follow us on: