૨૧મી જૂન - ૨૦૨૫ "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીનાં સુચારૂ આયોજનના ભાગરૂપે બોટાદ નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાતની અધ્યક્ષતામાં ક્લેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કક્ષાની મુખ્ય ઉજવણીની સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં કામગીરી અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
બોટાદ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે













