નાના બાળકોની સંભાળ રાખવાની જવાબદારી તેમના માતાપિતાની હોય છે. પરંતુ આજે કામના લીધે માતાપિતા બાળકો પર ધ્યાન નથી આપી શકતા. જેનું પરિણામ ખૂબ જ ગંભીર આવતું હોય છે. માતાપિતાની ગંભીર બેદરકારી ક્યારેક બાળકો માટે જીવલેણ પણ સાબિત થાય છે. આવી જ એક ગંભીર અને દુ:ખદ ઘટના વલસાડમાંથી સામે આવી છે. વલસાડમાં દોઢ વર્ષના બાળકનું પડી જતા મોત થયું હતું.
નીચે પટકાતા બાળકનું મોત થયું












