ગુજરાતમાં અનેક ગામડાઓ એવા છે જ્યાં દેશને આઝાદી મળી ત્યારથી લઈને હજી સુધી સુવિધાઓ માટે તડપવું પડે છે. ત્યારે વલસાડના ભાજપના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે એક ગામની 15 વર્ષ જૂની સમસ્યાનો અંત લાવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ગામ લોકોએ સાંસદ ધવલ પટેલને રજૂઆત કરી હતી













