- પેસેન્જરોને ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવી પડશે
- પ્લેટફોર્મ નં 4 બંધ કરતા 3.50 લાખ પેસેન્જરને અસર
- બુલેટ ટ્રેનની કામગીરીની લઈ પ્લેટફોર્મ નં-4 બંધ
સુરત રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 4 બંધ કરવામાં આવ્યું છે. જેમાં 90 દિવસ માટે પ્લેટફોર્મ નંબર 4 બંધ કરાયું છે. પેસેન્જરોને ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવી પડશે. તેમાં પ્લેટફોર્મ નં 4 બંધ કરતા 3.50 લાખ પેસેન્જરને અસર થશે. બુલેટ ટ્રેનની કામગીરીની લઈ પ્લેટફોર્મ નં 4 બંધ રાખવામાં આવ્યું છે.
અમરાવતી સહિતની 9 ટ્રેન ઉધનાથી ઉપડશે













