પાટણ પોલીસે દારુડીયાના પકડતા તેણે બુટલેગર પર દોષનો ટોપલો ઢોળ્યો. દારુડિયાએ કહ્યું કે કેમ પોલીસ બુટલેગરને પકડતી નથી. બુટલેગર દારુનું વેચાણ કરે છે ત્યારે જ અમે પી શકીએ છીએ. બુટલેગરોને દારુ વેચવાની સત્તા છે અને એટલે જ તો તેઓ ખુલ્લેઆમ તેનું વેચાણ કરે છે. અને બુટલેગરોને દારુ વેચવાની સત્તા પોલીસ જ આપે છે. બુટલેગરો દારુનો વેપલો કરે છે ત્યારે પોલીસ કેમ ઊંઘે છે. પોલીસ કેમ અમારા જેવા દારુડિયાને પકડે છે દારુનું વેચાણ કરનાર બુટલેગરને કેમ પકડતી નથી.
દારુડિયાએ જણાવી આપવીતી













