રાજકોટમાં શહેરી વિસ્તારમાં વધારો થવાથી પાણીની માગ પણ વધી રહી છે. ભર ઉનાળામાં પાણીની તંગીની સ્થિતિ સર્જાતા શહેરી વિસ્તાર માટે જૂન મહિના સુધી પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનો મહાનગર પાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. સરકારે પણ રાજકોટ શહેરને જરૂર પડ્યે સૌની યોજનામાંથી પાણી આપવાની ખાતરી આપી છે.
જૂન મહિનાના અંત સુધી પાણીની વ્યવસ્થા કરાઈ













