રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આજે ભયાનક ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે હજારો વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. રોડ પર ટ્રક, બસો, મોટરકારો જેવા વાહનોની અંદાજે 10 કિમી લાંબી કતારો લાગી ગઈ હતી. આ ગંભીર પરિસ્થિતિમાં પણ સ્થાનિક ટ્રાફિક પોલીસ તેમજ જિલ્લા ટ્રાફિક વિભાગ ટ્રાફિક નિયંત્રણ કરવામાં સદંતર નિષ્ફળ સાબિત થયા છે.
ટ્રાફિકની સમસ્યા સર્જાઈ












