- રાજકોટ સિવીલ દ્વારા જાણકારી આપવામાં આવી
- 20 તારીખે દાખલ થયેલ બાળકી હાલમાં સ્વસ્થ
- ડૉક્ટરોની સઘન સારવારથી ચાંદીપુરાથી રાહત
રાજકોટની સિવીલ હોસ્પિટલમાં 20 તારીખના રોજ દાખલ થયેલ બાળકી હાલમાં સ્વસ્થ હોવાથી તેને રજા આપવામાં આવી છે. હાલમાં માત્ર આઠ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમની હાલત પણ સુધારા પર છે.
રાજકોટ સિવીલના ડૉક્ટરની ટીમે માહિતી આપી













