સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. ટ્રક પાછળ જીપ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 15થી વધુ લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે. ટ્રક પાછળ જીપ ઘૂસી જતાં જીપમાં સવાર 15થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઈજાગ્રસ્તોને ઇડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા













