સાવરકુંડલામાં એપીએમસીના ડિરેક્ટર અંકુર રામાણીએ પોતાના ઘરે વહેલી સવારે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. તેમની પત્ની રિસમણે હોવાથી તેમણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે. મૃતક અંકુર રામાણીની એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાવરકુંડલાના પિયાવા ગામે આપઘાત કર્યો













