અમરેલીના જાફરાબાદના ટીંબી ગામમાં એસીબીની ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં રેવન્યુ તલાટી મંત્રી રંગેહાથે 10 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. લાંચિયા તલાટીએ જમીનના ખાતાઓ અલગ કરવા માટે લાંચ માંગી હતી. એસીબીએ લાંચ લેતા તલાટી પ્રવિણ માયડાને રંગે હાથ ઝડપી લીધો હતો. આરોપી પ્રવીણ માયડા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતો હતો.
જમીનના ખાતાઓ અલગ અલગ કરી આપવા લાંચ માગી













